04 Dec 2016
૪ તથા ૫ ડિસેમ્બર ૨૦૧૬ - આણંદ
મુખ્ય આયોજન - ડૉ. રીના પટેલ (પ્રાઇવેટ પ્રેક્ટિશનર, આણંદ)
- નિમીત શાહ તથા તપન શેઠ (આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, આણંદ)
આણંદમાં સ્પંદન ટ્રસ્ટ દ્વારા કપડા વિતરણનો કાર્યક્રમ બે દિવસ સુધી ચાલ્યો હતો. આ કાર્યક્રમની મુખ્ય વાત એ હતી કે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કપડા વિતરણના કાર્યક્રમ માટે કોઇ એક સ્થળ પર પસંદગી ઉતારવાને બદલ તથા પોતાની અનુકૂળતાવાળા દિવસના સમયને બદલે આણંદ સ્પંદન ટીમના સભ્યોએ નિરાધાર, ભિક્ષુક તથા જેમને ખરા અર્થમાં વસ્ત્રોની જરૂર હોય એવા લોકોને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા ફૂટપાથ સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયમાં કપડા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમનું મુખ્ય આયોજન ડૉ. રીના પટેલ, નિમીત શાહ તથા તપન શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના આયોજન હેઠળ આણંદ સ્પંદન ટીમે ૧૩૦ જોડી કપડાઓ એકત્ર કર્યા હતા. આ કપડાઓનું પેકિંગ સ્પંદન ટ્રસ્ટના સભ્યો ડૉ. રીના પટેલ, તપન શેઠ, નિમીત શાહ, તીર્થ વોરા, વિનીત શાહ, ભાવેશ જૈન, કેવિન શેઠ,સુજીત શાહ તથા કરણ પારેખ દ્વારા કાર્યક્રમના આગલા દિવસે કરવામાં આવ્યું હતું. આ એકઠા કરેલ કપડાઓનું વિતરણ કયા
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…
Read More »Spandan Trust organizes the social activities with sharing the creativity of medicos to generate awareness among the people and to help
Read More »SUCCESS :
No comment yet for this events..!